Back

રાજુલા શહેરી વિસ્તાર માંથી પરપ્રાંતીય દારૂ પકડતી રાજુલા પોલીસ


તા:૧૯/૦૯/૧૯* 

 *રાજુલા  પો.સ્ટે.  વિસ્તારમાંથી ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લીશ દારૂ ના ૩૮,૧૫૦/- ના મુદામાલ  તેમજ આરોપીઓને ઝડપી પાડતી રાજુલા  પોલીસ ટીમ..* ..* 


           અમરેલી *પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય  સાહેબ* દ્વારા હાલમાં પ્રોહી જુગાર ની ડ્રાઇ હોય અમરેલી જિલ્લામાથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા આપેલ  સુચના તેમજ  *નાયબ પોલીસ અધિક્ષક સાહેબ  શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના*  માર્ગદર્શન અન્વયે તા.૨૦/૦૯/૨૦૧૯ ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનના *ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા* તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા ખાનગી રાહે બાતમી મળતા રાજુલા ની હીડોરણા ચોકડી અફઝલભાઇ અલીભાઇ લાખાણી ના ભંગાર ના ગોડાઉન મા હકીકત વાળી જગ્યા એ જઇ રેઇડ કરતા ભંગાર ના ગોડાઉન માથી ભારતીય બનાવટના *ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૦૯ કી.રૂ.૩૮,૧૫૦/-* નો મુદ્દામાલ જથ્થો ઝડપાતા  ગૌતમભાઇ બાબુભાઇ ધાખડા તેમજ અન્ય ૨ આરોપી ને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 *રેઇડ દરમ્યાન પકડાયેલ મુદ્દામાલ* 

(૧) મેકડોલ કંપની નો ભારતીય બનાવટની ૭૫૦મી.લી. ની બોટલ નંગ ૬૦ બોટલ ની કિ.રૂ.   ૨૧,૦૦૦/-

(૨) એપીસોડ કંપનીની ભારતીય બનાવટની ૭૫૦મી.લી.ની બોટલ નંગ-૪૯ ની કિ.રૂ.૧૭,૧૫૦/-

આમ, 

 *રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપી* 

(૧) અફઝલભાઇ અલીભાઇ લાખાણી ઉ.વ.૩૧ રહે.રાજુલા તા.રાજુલા

(૨) કાળુભાઇ ઇબ્રાહીમભાઇ પઠાણ ઉ.વ.૪૦ રહે.રાજુલા તા.રાજુલા

(૩) ગૌતમભાઇ બાબુભાઇ ધાખડા ઉ.વ.૨૪ રહે.રાજુલા તા.રાજુલા

રાજુલા પોલીસ સ્ટેશનના *ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા* તથા *હે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ વાળા* તથા *હે.કોન્સ જુસબભાઇ જમાલભાઇ* તથા *પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિંહ* તથા *પો.કોન્સ હરપાલસિંહ ગજરાજસિંહ* તથા *પો.કોન્સ સુરેશભાઇ ઠાકરશીભાઇ* તથા *ડ્રા હે.કોન્સ વિનોદભાઇ મેરામભાઇ* રાજુલા પોલીસ ટીમએ ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..