Back

જુવો રાજુલા પોલીસે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ માં ખાસ હાજરી આપી

રાજુલા પોલસ લોક જાગૃતિ કાર્યક્રમ હાજરી આપી 


આજરોજ રાજુલા આહીર સમાજ ની વાડી માં દશા સોરઠીયા વણિક મહાજન ના કાર્યક્રમ માં વિદ્યાર્થીઓની પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં  રાજુલા પોલીસ સ્ટાફે ખાસ હાજરી આપેલ તેમજ તેમનું  સન્માન કરવામાં આવેલ  જે વિદ્યાર્થીઓ  સ્કૂટર બાઈક ચલાવે છે તેમને વણિક સમાજ દ્વારા હેલ્મેટ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં આ હેલ્મેટ નું વિતરણ રાજુલા પોલીસના સ્ટાફના હાથે કરવામાં આવેલ તેમજ બાળકો ને નાની ઉંમરે વાહનો ન ચલાવવા ઓવરસ્પીડ માં ન ચલાવવા સીટ બેલ્ટ બાંધવા હેલ્મેટ પહેરવી તેવુ આ કાર્યક્રમ ના અંત માં જણાવેલ

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..