Back

આહવાના બંધારપાડા ખાતે વિશાલ મહાકાય અજગર પકડાયો

મદન વૈષ્ણવ
વઘઇ ડાંગ

ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ બંધારાપાડા માં ગતરોજ મોડી સાંજે મણીલાલભાઈ ના ઘરના વાડા માં વિશાલ મહાકાય અજગર નજરે પડતાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો આ મહાકાય અજગરને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં જ્યારે આજુબાજુના ઘરોમાં રહેતા લોકોમાં ભયનું માહોલ જોવા મળ્યું હતો એની જાણ ઝણકાર સેવા ટ્રસ્ટના ઝાકિરભાઈ ને કરતા વહેલી તકે આવી ૯ ફૂટ લાબું ૧૨ કિલો વજન ધરાવતું અજગર ને પકડી ને ભયભીત લોકો ને અજગર હાથમાં પકડાવી એના વિષય વિસ્તૃત જાણકારી આપી ભય દૂર કરાયો હતો ત્યારબાદ આહવાના નજીક શિવઘાટ જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી આવતા લોકોમાં ફેલાયેલું ભય દૂર થયો હતું અને ફરીવાર અજગર દેખાય તો મારુ સમ્પર્ક કરવાનું ઝાકીરભાઈએ જણાવતાં ભયભીત લોકોમાં શાન્તિ નો માહોલ સર્જાયો હતું

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..