Back

હાલોલની વી.એમ.શાહ સ્કૂલના વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રદશનમાં ઝળક્યા

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી





હાલોલ તાલુકાના નવાકુવા ખાતે આજે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદશન મેળો યોજાયો હતો જેમાં તાલુકા કક્ષાએ હાલોલની વી.એમ. શાહ ગુજરાતી મીડીયમ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો અને શાળાનું ગૌરવ વધાર્યું હતું તે બદલ શાળા પરિવાર તરફથી શિક્ષક અને વિદ્યાર્થીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..