Back

જાફરાબાદ ખાતે વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ

ન્યુજ

અમરેલી


અમરેલી જીલ્લા ના જાફરાબાદ ખાતે વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું....


 જાફરાબાદ તેમજ અાસપાસ ના ગ્રામ્ય  વિસ્તારના આંખના દદીઆે  માટે પુવૅ સંસદીય સચિવ શ્રી હિરાભાઇ સાેલંકી તથા ટીંબી  APMC ના ચેરમેન શ્રી ચેતનભાઈ શિયાળ તેમજ ડૉ. પ્રીન્સભાઈ જોશી નટરાજ હોસ્પિટલ ઊના ના સંયુક્ત ઉપક્રમે જાફરાબાદ ખાતે વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં કરવા માં આવ્યુ હતુ....


તેમા કુલ ૭૨૯ દદીઆેયે લાભ લીધો હતો તેમજ ૧૪૨ મોતીયો ઝામર વેલ ત્રાસી આંખ નુ નિદાન કરવામાં આવ્યુ તે દદીઆેને નટરાજ હોસ્પિટલ ઊના રીફર કરવામાં આવ્યા હતા અને શ્રી હિરાભાઇ સાેલંકી તથા ચેતનભાઈ શિયાળ દ્વારા ૪૮૧ દદીઆેને આંખ ના નંબર તપાસી ને મફત ચશ્મા કાઢી આપવામાં આવી હતી..


 તેમજ ૭૦ દદીઆેને ટીપાં ના ડોજ અને દવાઓ મફતમાં આપવામાં આવી હતી તેમાં ૩૬ દદીઆેને આંખ કોય બીમારી નથી તેનુ નિદાન કરી આપવામાં આવ્યું હતું  

આ નેત્ર કેમ્પ માં હાજરી આપતા ટીંબી  APMC ના ચેરમેન શ્રી ચેતનભાઈ શિયાળ તેમજ ડૉ. પ્રીન્સભાઈ જોશી નટરાજ હોસ્પિટલ ઊના ડો. મહેતા સાહેબ જયેશભાઈ ઠાકર તેમજ  વેપાર એસોસિયેશન ના સભ્ય જાફરાબાદ શહેર ભાજપ ના ઉપ પ્રમુખશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ અમરેલી જિલ્લાના મદયસ્થ સહકારી બેંંનકના ડિરેક્ટર શ્રી યોગેશભાઈ બારૈયા અરવિંદભાઈ સોલંકી તેમજ ખાસ જાફરાબાદ  ભાજપ ના આગેવાનો હાજર રહ્યા હતા..


શિયાળ વિરજી

૯૮૨૪૯ ૫૫૧૪૭

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..