Back

રાજુલાના હિંડોરણા નદીમાં થી યુવકની લાશ મળી આવી

બ્રેકિંગ ન્યુજ

અમરેલી


રાજુલાના હિંડોરણા ગામ એક યુવક મૂતદેહ મળી આવ્યો... 


 મરનાર યુવકાનું નામ શૈલેષભાઈ બેચરભાઈ બાંભણિયા ઉંમર વર્ષ 17


યુવકનું મોત પાણીમાં પડવાથી હત્યા કે આત્મહત્યા ચર્ચાનો વિષય


મરનાર યુવકની બાજુમાં થી બે જોડી ચપ્પલ અને એક મોટરસાયકલ મળી આવતા ચકચાર


ડેડ બોડીને રાજુલા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી


યુવકના વાલીના જવાબ ના આધારે હત્યા હોવાની શંકા ના આધારે પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી ભાવનગર મોકલી આપવામાં આવી


દવાખાનામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા


આ ગામના સરપંચ વાઘાભાઈ એ જણાવેલ કે આ યુવકની અત્યારે થઈ છે હત્યા તે ચોક્કસ છે


આ યુવકના ભાઈ ભાવેશભાઈ ના જણાવવા મુજબ મોટરસાયકલ તેમજ ચંપ્પલ મળી આવતા શંકા વધારે મજબૂત બને છે



શિયાળ વિરજી

અમરેલી

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..