Back

રાજુલા નાસતો ફરતો આરોપી પકડતી રાજુલા પોલીસ


➡ *રાજુલા  પો.સ્ટે. ઝનુની તથા માથાભારે નાસતા ફરતા આરોપી ને ગણતરી ના દિવસો મા પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ....* 


અમરેલી *પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય  સાહેબ* નાઓ ની સુચના તેમજ  *નાયબ પોલીસ અધિક્ષક સાહેબ  શ્રી કે.જે.ચૌધરી સાહેબ* ના  માર્ગદર્શન અન્વયે તા.૨૧/૦૯/૨૦૧૯ ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનના *ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા* તથા *રાજુલા પોલીસ ટીમ* દ્રારા ખાનગી રાહે બાતમી મળતા *રાજુલા પોસ્ટે ફગુરન ૬૫/૧૯ IPC કલમ ૪૫૨,૫૦૬(૨)* વિ મુજબ નો ગુન્હો આચરી નાસી ગયેલ હોય અને આ કામનો આરોપી ઝનુની તથા માથાભારે *છત્રપાલ ચદ્રકીશોરભાઇ વાળા ઉવ.૩૧ ધંધોઃ-  કોન્ટ્રાકટર રહે. મનમંદિર-૨, રાજુલા તા.રાજુલા જી.અમરેલી* વાળો   સદરહુ ગુન્હા ના કામે નાસતો ફરતો હોય જે આરોપી ને પકડી પાડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 *આરોપી નો ગુન્હાઇત ઇતીહાસ* 

         ➡ *આરોપી ઝનુની તથા માથાભારે હોય અને ગુન્હા કરવાની ટેવ વાળો હોય તેના વિરૂધ્ધ નીચે મુજબ ગુન્હા ઓ છે* 

(૧) પીપાવાવ મરીને પોસ્ટે ફ.ગુરન ૨૨/૧૮ IPC કલમ ૩૯૫,૪૪૭,૫૦૪,૫૦૬(૨),૪૨૭,૧૧૪ જી.પી.એકટ ૧૩૫   મુજબ 

(૨) અમરેલી સીટી પોસ્ટે ફ.ગુરન ૨૦/૧૮ IPC કલમ ૪૪૮ તથા જી.પી. એકટ ૧૩૫ મુજબ 

(૩) અમરેલી સીટી પોસ્ટે ફ.ગુરન ૧૭૨/૧૦ IPC કલમ ૩૮૦,૧૧૪ મુજબ 


➡✨આમ, રાજુલા પોલીસ સ્ટેશનના *ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા* તથા *રાજુલા પોલીસ ટીમએ* ઝનુની તથા માથાભારે તથા ગુન્હા કરવા ની ટેવ વાળા ને *રાજુલા પોસ્ટે ફગુરન ૬૫/૧૯* ના ગુ્ન્હા ના કામે પકડી પાડવામાં સફળતા મળેલ છે.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..