Back

રાજુલાના પટવા ગામના દરિયા કિનારે અજાણ્યા પુરુષ ની કોહવાયેલી લાશ મળી આવી

બ્રેકિંગ ન્યુજ

અમરેલી


રાજુલા તાલુકાના પટવા ગામના દરીયામાં એક અજાણ્યા પુરુષની કોહવાયેલી લાશ મળી આવી..


સરપંચ તેનજ ગ્રામ નો દ્રારા મરીન પોલીસ પીપાવાવ ને જાણ કરતા મરીન પોલીસે મૂત પુરુષની લાશ નો કબજે કરી...


મૂત પુરુષની લાશને જોવામાટે ગ્રામ જનોના ટોળા દરીયા કિનારા પર પહોસ્યા...


મરીન પોલીસ દ્રારા મૂત પુરુષની લાશ ને  પીએમ માટે રાજુલા જનરલ હોસ્પીટલ ખાતે લઈ જવાઈ...



શિયાળ વિરજી

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..