Back

ટંકારા ની એમ.પી દોશી વિદ્યાલયની ટીમ રસ્સાકેસ માં રાજ્ય કક્ષાએ ભાગ લેશે

ટંકારાની એમપી દોશી વિદ્યાલયની ટીમ જિલ્લા માં વિજેતા બની રસ્સા ખેચ માં સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ ભાગ લેશે ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત મોરબી જિલ્લાની જિલ્લાકક્ષાની અંડર 17 ભાઈઓની રસ્સાખેચ સ્પર્ધામાં ઘુળકોટ  મુકામે યોજાયેલ જેમાં મોરબી જિલ્લાની શાળાની અનેક ટીમોએ ભાગ લીધેલ આ  સ્પર્ધામાં શ્રી એમ.પી.દોશી વિદ્યાલયના વિદ્યાર્થીઓની ટીમ વિજેતા બનેલ જે હવે આ ટીમ આગામી રાજ્યકક્ષાની યોજનાર સ્પર્ધામાં ભાગ લેશે આચાર્ય વ્યાયમ શિક્ષક ડી.જી  ચુડાસમા તથા સ્ટાફ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ છે

Jaykansara & Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..