Back

૨૦ દિવસથી પાણી ન આવતા કલેકટરને રજુઆત

ભડિયાદ ગામમાં ફરીથી પાણી પુરવઠા ફિલ્ટર હાઉસ મોરબી ની લાપરવાહી ને કારણે છેલ્લા ૨૦ દીવસથી પાણી ન મળવાને અને ઓછું મળવાને કારણે સરપંચ મંજુલાબેન ગુણવંત ભાઇ ચૌહાણ તથા ન્યાય સમિતિના ચેરમેન જયદીપ ભાઈ ડાભી તથા ભડિયાદ ગામના  બહેનો દ્વારા કલેકટરને રજૂઆત કરી કલેકટર દ્વારા બહેનોને ૨ દિવસ મા પાણીના પ્રશ્નનો નીવાળો આવી જશે એવી ખાત્રી આપી હતી.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..