Back

અમદાવાદ સરસપુર ખાતે સમાજ જાગૃતિ મિટિંગ યોજાય

આજરોજ સરસપુર ભટાણા ગામ ખાતે આદિવાસી ભીલ સમાજ નો જાગૃતિ કાર્યક્રમ માં આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ વિધવા પેન્શન યોજના વૃદ્ધ સહાય તેમજ ભણતર વિશે ની જાણકારીઓ આપણી સમાજના ગુજરાત ભીલ સેવા સંઘ તેમજ આશાવલ યુવા સંગઠન ના આગેવાનો ઉપસ્થિત રહી ઉપર મુજબની લાભની જાણકારી આપેલ તેમજ જાતિ પ્રમાણપત્ર અંગે પણ વિશે જાણકારી આપેલ આવનાર દિવસોમાં સરકાર દ્વારા સમાજમાં જાગૃતતા તેમજ પ્રગતિ થાય સમાજનો વિકાસ થાય તે હેતુસર દરેક ગામોમાં આ કાર્યક્રમનું આયોજન આવનાર દિવસોમાં કરવાના છીએ સમાજ ની એકતા તેમજ સંગઠિત અને મજબૂત સમાજની રચના ના અમારા પ્રયત્નો સતત કાર્યશીલ રહે તેમ સમાજ ના આશા ભાઈ લિંડીયા એ જણાવ્યુ. 

રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..