Back

મોરબીમાં મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર માં રહેતા દક્ષાબેન સંજયભાઈ ટીલાવત (ઉ.વ.૩૫) સવારે ૭:૩૦ અને ૮:૦૦ વચ્ચે પોતાના ધરે કોઈ કારણોસર દુપટા વડે પંખા ઉપર લટકી જતાં મોત નિપજ્યું છે દક્ષાબેન ના લગ્ન ને ૧૨ વર્ષ થયા છે અને તેમને સંતાનમાં ૨ બાળકો છે એક ૬ વર્ષ અને બીજું ૪ વર્ષનું છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..