Back

કોમી એકતાના પ્રતિક હજરત પીર કમાલ મિયા બાપુ નો ઉષૅ મુબારક યોજાશે

મોરબી જિલ્લાના જીંજુડા ના મસૂર ઓલિયા હઝરત પીર કમાલ મિયા બાપુ નો ઉર્સ મુબારક દર વર્ષની જેમ રાબેતા મુજબ આગામી તારીખ 25 -9 -2019 -ને બુધવારના રોજ રાબેતા મુજબ ઉજવાશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોમી એકતાના પ્રતીક હિંદુ-મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપશે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ ના કાર્યક્રમો રાખેલ છે જેમાં સાંજે ચાદર શરીફ મુબારક ત્યારબાદ ન્યાજ શરીફ બાદ મીલાદ શરીફ અને નાત શરીફ નો કાર્યક્રમ યોજાશે કાર્યક્રમને સફળ બનાવવા માટે સૈયદ અબ્દુલ કાદિર અલ કાદરી બુલબુલે બાગે મદીના સૈયદ બાપુ કાદરી હાજરી આપશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર ગ્રામજનો અને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરગાહ શરીફ ના આયોજકો સારી એવી જહેમત ઉઠાવી શે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..