Back

વાંસદા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યો હતું.

વાંસદા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યો હતું.

વાંસદા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યો હતું. જે વાંસદા તાલુકાના કુકડા ખાતેના હનુમાનજી મંદિર પાસે કોંગ્રેસ મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યો હતું.

સરકાર આદિવાસી ખેડૂતોના પ્રશ્નો દબાવે છે અનંત પટેલ ધારાસભ્ય  નબળી ભાજપ સરકાર જે લોકો નો શિકાર કરી રહી છે લોકડાઉનના  બહાના હેઠળ ખોટી રીતે લાખો કરોડોના રૂપિયા નું રાહત ફંડ એકઠું કરી ઓહિયા કરી ગઈ છે કે સરકાર આદિવાસી ખેડૂતોનો પ્રશ્નનો દબાવે છે  મહિલાઓ જાગૃત થવો કારણ કે હાથ રસ જેવી ઘટનાઓ બની રહી છે ત્યારે હવે પોતાના સ્વભાવ માટે પોતે જ લડવાનો સમય આવી ગયો છે સ્થાનિક કક્ષાએ કોંગ્રેસની સરકાર છે જ પરંતુ જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે પણ કોંગ્રેસની સરકાર બનાવવા નો સમય આવી ગયો છે

વાંસદા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..