Back

દેવગઢ બારીઆમાં તાલુકા માં કમોસમી વરસાદ નું આગમન

  દાહોદ જિલ્લા માં તેમજ  દેવગઢ બારીઆ તાલુકામાં ગઈ કાલે બપોર પછી વાતાવરણમાં  અચકાતા પલટો આવતાં વરસાદ પાંચેક વાગ્ય તેમજ રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન નાં કારણે કેટલીક જગ્યાએ રોડ પર તેમજ ખેતરોમાં વૃક્ષો પણ ધરાશયી થયાં હતાં. વરસાદ વરસતા ડાંગર જેવા પાકો ને નુકશાન થવાની ભીતી ખેડૂતોને સેવાઈ રહી હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.