Back

ડાંગ: આહવા માધ્યમિક શાળાનાં 4 શિક્ષકોની બદલી થતા વિદાય કાર્યક્રમ યોજાયો

ડાંગ : મદન વૈષ્ણવ

આહવા ખાતે આવેલ સરકારી માધ્યમિક/ ઉચ્ચતર માધ્યમિક શાળાનાં 4 શિક્ષકોની બદલી થતાં શાળા પરિવાર દ્વારા વિધાયમાન સમારંભ યોજવામાં આવ્યો હતો

ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શૈલેષભાઇ ત્રામ્બડીયાની બદલી રાજકોટ ખાતે વિમલ જે.પટેલ.ની બદલી વઘઇ ખાતે શ્રીમતિ નિલધરાબેન નીી iબદલી લીમઝર અને શ્રીમતી મનીષાબેન ની બદલી બનાસકાંઠા ખાતે થતાં આજે આહવા માધ્યમિક શાળાના આચાર્ય ગોવિંદભાઈ ગંગોડા સુપરવાઇઝર પ્રજેશભાઈ બી.ટંડેલ તેમજ એ.એલ.ગવલી ની ઉપસ્થિતએ બદલી થયેલ શિક્ષકોને શાળા પરિવાર દ્વારા વિદાય સમારંભ યોજી શુભેચ્છા વિદાય આપવામાં આવી હતી તેમજ ખાલી પડેલ જગ્યાએ હાજર થયેલ નિમણુંક શિક્ષકોને આવકારી શાળાની ગતિવિધિથી વાફેક કરવામા આવ્યા હતા

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..