Back

ગોધરા ના ધારાસભ્ય સી.કે રાઉલજી મુસ્લિમ વિસ્તાર ની મુલાકાતે

રીપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા


       ગોધરા શહેર ના મુસ્લિમ વિસ્તાર મા રોડ રસ્તાઓ ની હાલત દિન પ્રતિદિન રોડ ખરાબ થતી જાય છે ત્યારે ગોધરા ના ધારાસભ્ય આગામી ૨૩/૧૧/૨૦૨૦ ના કાલાભાઈ પેટ્રોલ પંપ થી રોજી હોટલ સુધી ડામર રોડ નું નવીન રોડ નું કામ શરૂ કરવા આવી રહ્યા હોવાનુ સામે આવી રહ્યું છે આ રોડ નું કામ થાય તો લોકો ને પડતી મુશ્કેલીઓ કંઈક ને કંઈક હલ થાય તેવુ લાગી રહ્યુ છે

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..