Back

ગોધરા બી ડિવિઝન પોલીસ ની સરાહનીય કામગીરી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું ભાણ ભુલી ગયેલા લોકો સામે કડક કાર્યવાહી

રીપોટર અબ્દુલ્લાહ પંજાબી ગોધરા 


       સમગ્ર વિશ્વ મા કોરોના વાયરસ એ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત દેશ મા પણ કોરોના નો કહેર યથાવત છે કોરોના વાયરસ ના કેસ દિન પ્રતિદિન વધતા જાય છે ત્યારે હાલ દિવાળી નો મહા પર્વ પુરો થયા પછી કોરોના બેકાબુ બની ગયો છે જેના કારણે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર મા ત્રણ દિવસ નુ લોકડાઉન લાગુ કરી દેવામા આવ્યું છે ત્યારે વાત કરીયે તો પંચમહાલ જિલ્લા ના પાટનગર ગોધરા શહેર મા કોરોના વાયરસ નો કહેર ના વધે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ દેખાય રહ્યુ છે અને પોલીસ પ્રશાસન પણ સજ્જ દેખાય રહ્યુ છે ત્યારે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.પી જાડેજા ના સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સ.એસ.એલ કામોળ તથા સ્ટાફ ના માણસો દ્વારા ગોધરા બી ડિવિઝન હદ મા માસ્ક વગર ફળતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું ભાણ ભુલી ગયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામા આવી હતી.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..