Back

સવૅ વાચક મિત્રોને સાથે તમામ ભારતીય વાસીઓને આજે ઉતરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

આજે ઉતરાયણ એટલે કે આજ થી સુયૅ ઉતર નો થસે જેથી આજ ના દિવશ ને આપણી ભારતીય સંસ્કૃતિ અને પરમ પરા મુજ્બ આપણે આ પવૅ ને ઉતરાયણ પર્વ તરીકે ઊજવી છીંએ અને આપણા ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની ધરોહર સમાન આ પવૅ મહાભારત ના યુદ્ઘ ના સમય માં જ્યારે પિતામહ ભીષ્મ જ્યારે યુદ્ઘ સમયે અર્જુનને કહ્યું હતું કે અત્યારે હું ઘાયલ છું પણ મારૂ મૃત્યુ મારી ઈચ્છા મુજબ છે જેથી હું આવનાર દિવસો એટલે કે સૃયૅ ઉતર નો થસે ત્યારે હુ આ દેહ નો ત્યાગ કરીશ જેથી મને બાણ સઈયા ઊપર રાખો અને પછી અર્જુનને કહ્યા મુજબ પિતા માહ ભિષ્મ ને બાણ સઈયા ઊપર રાખ્યા હતા પછી ઊતર ના સૃયૅ થયા પછી ભિષ્મ પિતામહ નો દેહ વિલિન થયો જે આજે આપણે ઉતરાયણ પર્વ તરીકે ઊજવી છીંએ અને આજ થી સુયૅ ઉતર નો થસે જેથી સવૅ વાચક મિત્રો ને અને સવૅ ભારતવાસી ને ઉતરાયણ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઠેર સારી શુભકામનાઓ સાથે સવૅ ને મારા તથા વાત્સલ્ય ન્યૂઝ પરિવાર સાથે ઉતરાયણ પર્વની ઉજવણી કરી એ અને શુભેચ્છા ઓ સાથે આપ પરિવાર તથા મિત્રો ને જય માતાજી  વંદે માતરમ્

વાત્સલ્ય ન્યૂઝ વાવ

રણછોડસિંહ એસ ચૌહાણ

મો 9974398583

વાવ તાલુકાના તથા આજુબાજુના સમાચાર માટે જોતા રહો વાત્સલ્ય ન્યૂઝ એપ્સ 

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..