Back

LRDની પરીક્ષામાં થયેલ અન્નાય સામે લડત આપવા મહેસાણા જિલ્લાની sc st obcની બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લામાં ગઈકાલે ઓબીસી એસ સી એસટીની બેઠક યોજાઈ જેમાં તમામ સમાજના આગેવાનો એ હાજરી આપી હતી અને એલ આર ડી ની 2019 ભરતી પ્રક્રિયા પરીક્ષામાં જે ઓબીસી એસ સી એસટી ની દીકરીઓ સાથે જે અન્નાય થયો છે એની લડત આપવા માટે બેઠક યોજાઇ હતી અને તમામ સમાજના આગેવાનો સાથે મળીને જે અનામત બચાવો માટે ઉપવાસ આંદોલન કરવામાં આવશે 

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..