Back

થરાદ તાલુકાના ટેરોલ ગામે યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ટેરોલ ગામે ખેતરમાં કામ કરતા ઠાકોર સમાજ ના એક યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતુ

વાત્સલ્ય ન્યૂઝ પળે પળ ના સમાચાર માટે જોતા રહો વાત્સલ્ય ન્યૂઝ

જે યુવાન તેના પરીવાર સાથે થરાદ તાલુકાના ટેરોલ ગામે ખેતરમાં ભાગ રાખી ખેતમજૂરી કરતા ઠાકોર સમાજ ના યુવાન નો તેના છાપરા માંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો ત્યારે મૃતકના પરિવારજનોએ હત્યા કરવામાં આવી હોય તેવા આપક્ષેક કરવામાં આવ્યા હતા અને મૃતક ના પરીવાર એ મૃતક ની લાશ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો જેમાં આવા અનેક તકૅ વિતરકો સાથે સંકા સેવાઈ રહી છે ત્યારબાદ પોલીસ ની સમજાવટ બાદ આખરે લાશ સ્વીકારી હતી  જાણવા મળેલ કે ટેરોલ ગામે રહેતા આ પરીવાર થરાદ તાલુકાના ઊટવેલિયા  ગામ ના હતા અને ટેરોલ ગામે તેમના સસરા ને ત્યા ભાગ રાખી ખેતમજૂરી કરી જીવન ગુજરાન ચલાવતા હતા ગત રાત્રે પોતાના રહેણાંક છાપરા માં દોરડું બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..