Back

કાલોલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શાખા દ્વારા જરૂરિયાતમંદ બાળકોને પંતગ દોરી નું વિતરણ

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કાલોલ શાખાના સ્ટુડન્ટ દ્વારા ઉતરાણના મહાપર્વ નિમિત્તે સેવાકીય કાર્ય કરી જરૂરિયાતમંદ વિસ્તારમાં પોંહચી બાળકોને પંતગ દોરી સાથે ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને ABVP કાલોલ શાખાના સ્ટુડન્ટ દ્વારા બાળકોને પંતગ ચઢાવતી વખતે જરૂરી સાવચેતી રાખવા તેમજ અબોલા પક્ષીઓને નુકસાન ન પહોંચાડવા અંગેનો સંદેશો પાઠવ્યો હતો અને બાળકોને તહેવારને અનુરૂપ પરંપરાગત લાડુ, ચિક્કી, ચોકલેટની લ્હાણી કરવામાં આવી હતી

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..