Back

મતદાન જાગૃતિના સંદેશ સાથે પતંગ મહોત્સવ ઉજવતા સરકારી મા.શાળાના વિદ્યાર્થીઓ

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

આહવા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના
વિધાર્થીઓ આજરોજ મકર સંક્રાન્તિ ઉત્તરાયણ ના મહાપર્વ મતદાન જાગૃતિ અંગે ના પતંગો ઉડાવીને લોક જાગૃતિનુ કાર્ય કરી સૌ ને મકરસંક્રાંતિ પર્વે આપણું પવિત્ર મત નો હક નો ઉપયોગ કરવાનુ ચુકશો નહિ ના સંદેશ સાથે મતદાન જાગૃતિ ના સંદેશ થી ચિત્રિત પતંગ ઉડાવી મતદાન અંગે લોક જાગૃતિ નો સંદેશ પાઠવી ભવ્યતા અનુભવી રહ્યા છે 

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..