Back

હાર્દિક પટેલે અમદાવાદ ખાતે ઉતરાયણ ની ઉજવણી કરી

ગાંઠ વાળી દોરી અને વિશ્વાસ વગર ની સરકાર નો ક્યારેય ભરોષો ના કરવો. આજે ઉત્તરાયણ ના પવિત્ર દિવસે પાટીદાર અનામત આંદોલન સમિતિ ના પ્રણેતા તથા કોંગ્રેસ પાર્ટી ના સ્ટાર પ્રચારક એવા હાર્દિક પટેલે  અમદાવાદના નિકોલ વિસ્તારમાં પતંગ ચગાવી ઉત્તરાયણ ની ઉજવણી કરી. સૌ ગુજરાતીઓને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવું છું. 

પતંગના ત્રણ અક્ષર એટલે.....

પ = પવિત્ર બનો.

તં = તંદુરસ્ત રહો.

ગ = ગગન જેવા વિશાળ બનો, સંકુચિત ન બનો. આકાશમાં કરુણા, પ્રેમ, દયા, સદભાવ, સહનશીલતા, સહિષ્ણુતા, સહકાર અને સંયમ રુપી પતંગો ચગાવવા જોઈએ. તેમ હાર્દિક પટેલે જણાવ્યુ હતું. 


રિપોર્ટર. રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..