Back

મકરસંક્રાંતિ નિમિત્તેપાશ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ પશુઓ માટે એમ્બ્યુલન્સનો લોકાર્પણ કરાયું

મકર સંક્રાંતિના દિવસે જેટલી પતંગ ચડાવવાની મોજ મજા હોય છે તેટલુજ દુઃખ ત્યારે થાય છે જ્યારે પતંગ ચગાવતા પતંગનો દોરો કોઈ પક્ષીના ગળામાં કે કઈ શરીરમાં અટકી અને તેને નુકસાનકારક થાયછે.પક્ષીઓને મકરસંક્રાંતિ નિમિત્તે જો કોઈ દોરા દ્નુવારા નુકસાન થાય તો તેના માટે યુગપ્રધાન આચાર્યસમ પુ પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખર વિજયજી મ.સા પ્રેરિત શ્રી સહસ્ત્રફણા પાશ્વનાથ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘાયલ અને બીમાર પશુ પંખીઓની સારવાર માટે સેવા યજ્ઞ શરૂ કરાયો હતો અને પશુઓ નિ સેવા માટે એક એમ્બ્યુલન્સ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જ્યાં સાંસદ સીઆર પાટીલ દ્વારા એવી પણ અપીલ કરાઇ હતી કે મકરસંક્રાંતિના દિવસે પશુ પંખીને કાળજી લેવામાં આવે જેથિ તેઓને કોઇ નુકસાન ના થાય