Back

બનાસકાંઠા જિલ્લામાં ત્રિજી વખત ટીડો એ આક્રમણ કર્યું

બનાસકાંઠા જિલ્લા ના સરહદી ઈલાકા ના છેવાડાના ખેડૂતો માટે આફત સમાન વષૅ રહ્યું છે ત્યારે આવા વિસ્તારમાં જગત નો તાત એવો ખેડુત કુદરત સામે લાચાર છે ત્યારે ફરી એક વખત ટીડો એ આક્રમણ કર્યું છે ત્યારે આ ત્રિજી વખત આક્રમણ થતાં તંત્ર દ્વારા દોડ ધામ મચી ગઇ છે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા  બોર્ડર ઉપર આવેલા અનેક ગામડા માં ફરી ટીડ આક્રમણ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે ત્યારે આવા સમય મા તંત્ર દ્વારા પણ કામ ગીરી કરવામાં આવી છે પરંતુ ટીડ આક્રમણ યથાવત રહ્યો છે ત્યારે ખેડૂતો ને આફત સમાન છે ત્યારે સરકાર શ્રી કોઈ બિજો ઉપાય શોધે નહીં તો ખેડૂતો માટે આફત સમાન આ વર્ષ દરમિયાન કુદરત પણ જાણે ખેડૂતો ઉપર કોપાયમાન થયા હોય તેમ લાગી રહ્યું છે

ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ઉપર આવેલા આફત સામે પહેલા કમોસમી વરસાદ અને પછી ઈયળો અને ત્રણ ત્રણ વખત ટીડો આક્રમણ કરી રહ્યા છે તો હવે ખેડૂતો ના જીવ તાળવે ચોટી ગયા છે ત્યારે સરકાર શ્રી ને વિનંતી છે કે કોઈ બિજો ઉપાય શોધી ખેડૂતો ને મદદરૂપ થાય તો ખેડુતો ની માંગ ઊઠવા પામી છે

રીપોર્ટ રણછોડસિંહ ચૌહાણ

વાત્સલ્ય ન્યૂઝ વાવ

વાવ તાલુકાના પળે પળ ના સમાચાર માટે જોતા રહો વાત્સલ્ય ન્યૂઝ એપ્સ

મો 9974398583

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..