Back

વાવ તાલુકામાં છાછવારે કેનાલોમાં પડી રહ્યા છે ગાબડાં તો પછી જવાબ દાર કોણ આવ અનેક સવાલો ઉભા થયા છે

બનાસકાંઠા જિલ્લામાં નમૅદા કેનાલ માં વારંવાર પડતા ગાબડાં પડવા નો સિલ સિલો યથાવત રહ્યો છે ત્યારે આવા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર અને નમૅદા કેનાલ ના અધિકારી ઓ સાથે મિલિભગતથી હલકી ગુણવત્તા અને માલ નબળો વાપર વાથી ઠેર ઠેર ગાબડાં પડી રહ્યા છેબનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા ના સરહદી વિસ્તારમાં નમૅદા ની કેનાલ માં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકા માં  અનેક જગ્યાએ ગાબડાં પડી રહ્યા છે ત્યારે ઢીમા પાસે ની સપ્રેડા માઈનોર  કેનાલ માં પડ્યું ગાબડુ ત્યારે કેનાલ મા 5 પાચફુટ ગાબડુ પડતા લાખો લિટર પાણી વેડફાયુ હલકી ગુણવત્તા ના કામના કારણે ગાબડાં પડતાં હોવા થી  અને કોન્ટ્રાક્ટર અને નમૅદા વિભાગ ના અધિકારી ઓ સાથે મિલિભગતથી હલકી ગુણવત્તા અને માલ નબળો વાપર વાથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે ત્યારે હલકી ગુણવત્તાના કારણે ગાબડાં પડતાં હોવાનો ખેડૂતો દ્વારા આપક્ષેક કરવામાં આવી રહ્યા હતા ત્યારે ખેડૂતો એ એપણ આપક્ષેક સાથે કહ્યુ હતુ કે આ અમારા પછાત વિસ્તારમાં અભણ અને ભોળી પ્રજાને કારણે અધિકારીઓ દ્વારા અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ન લેવાતાં અમારી સાથે મોટો અન્યાય થઈ રહ્યો છે ત્યારે સરકાર સુધી અમારો અવાજ પહોંચે અને અધિકારીઓ જાગે  

વાત્સલ્ય ન્યૂઝ વાવ 

રિપોર્ટ રણછોડસિંહ એસ ચૌહાણ

આજુ બાજુના વિસ્તારમાં બનતી ઘટનાઓ માટે અમરો સંપર્ક કરો સાથે અવાજ અમારો વાત તમારી

વાવ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..