Back

ટંકારા :લજાઈગામે પોલીયો રવિવાર ઉજવણી

  ટંકારા તાલુકાના લજાઈ ગામે આજે પોલીયો રવિવાર ની ઉજવણી કરવામાં આવી હતી આ તંકે ટંકારા તાલુકા પંચાયત સદસ્ય પંકજભાઈ મસોત ટંકારા ગ્રાહક પ્રમુખ ગૌતમભાઈ વામજા હસ્તે બાળકોને ટીપા પિવડાવી શરુવાત કરવામાં આવીહતી  આજુબાજુ ના વિસ્તાર કારખાનાઓ લજાઈ પી એચ સી નો સ્ટાફ આશાવકઁર દુવાર જાગુત અને જાણ કરવામાં આવી હતી કિષ્નાબેન સોલંકી એમ  એમ મસોત ખ્યાતિબેનઅને આશાવકઁર અવનીબેન ગીતાબેન સાવિત્રીબેન રમાબેન રસમીબેન રુપલબેન જહેમત ઉઠાવી હતી

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..