Back

ડાંસ + 5 સીઝનમાં ગુજરાત ડાંસ કિંગ અને જૂનાગઢની શાન મોનાર્ક ત્રિવેદીને વોટ કરો

ડાંસ + 5 સીઝન ની વોટિંગ લાઈન શનીવાર રાત્રે 8 થી સોમ સવારે 9 વાગે સુધી

મોનાર્કને 10 વોટ મિસ કોલ કરી આપી શકશો

મોનાર્કનો વોટ નંબર 1800120888804

જૂનાગઢ : ગુજરાતના બાહુબલી તરીકે  મોનાર્ક ત્રીવેદીએ આજે ડાંસ + 5 ની સીઝનમાં ટોપ 10માં સામેલ છે અને મોનાર્ક આજે પોતાના ડાંસ થી દેશ ના કરોડો લોકો ના દિલ માં જગ્યા બનાવી લીધી છે.
ત્યારે મોનાર્ક ત્રીવેદી ની વોટિંગ લાઈન શનીવાર રાત્રે 8 વાગે થી સોમવાર સવારે 9 વાગ્યા સુધી ખુલી રેહશે. 
મોનાર્ક ત્રીવેદી ને વોટિંગ બે રીતે વોટ કરી શકશો એક મોબાઈલથી  અને બીજો hotstar થી વોટ આપી શકો છો એક વ્યકિત પોતાના મોબાઈલથી 10 મિસકોલ કરી ને 10 વોટ આપી શકાશે જ્યારે hotstar થી 30 વોટ આપી શકાશે આમ ત્રણ દીવસમાં કુલ 40 વોટ આપી શકાશે મોનાર્ક ત્રીવેદીનો વોટિંગ નબર 1800120888804 આ નંબર મોનાર્કને વોટ આપી શકશો.
ગુજરાતની શાન અને જૂનાગઢનું નામ મોનાર્કને વોટ આપી ગુજરાતનું ગૌરવ વધારીએ.
રિપોર્ટર : ભરત બોરીચા.... જૂનાગઢ
Mo. 92768 17218

જુનાગઢ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..