Back

પોલિયો નાબુદી અભિયાન 2020 ના ભાગરૂપે મોરબી જિલ્લા કક્ષાના પોલિયો બુથનું શુભારંભ

પોલિયો નાબુદી અભિયાન 2020 ના ભાગરૂપે જિલ્લા કક્ષા ના પોલિયો બુથ નું શુભારંભ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મોરબી ખાતે થી માન. કલેક્ટર સાહેબ શ્રી જે. બી. પટેલ સર, માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી એસ. એમ. ખટાણા સર, માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. જે. એમ. કતિરા સર ના વરદ હસ્તે કરવામાં આવેલ.

આ તકે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી  ડો. ડી. વી. બાવરવા, જિલ્લા આર. સી. એચ. અધિકારી ડો. વી. એલ. કારોલીયા , આર. એમ.ઓ. ડો. કે. આર. સરડવા, આઈ.ઇ.સી. અધિકારી જી. વી. ગાંભવા તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ની સમગ્ર ટીમ હાજર રહેલ.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..