Back

સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી મોડાસામાં ખાતે કરવામાં આવી

મ.લા ગાંધી ઉ.કે મંડળ સંચાલિત બી ડી શાહ કોલેજ ઓફ એજ્યુકેશન માં સ્વામી વિવેકાનંદ જયંતી એટલે રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે કોલેજના આચાર્ય ડો.બી.ડી પટેલની અધ્યક્ષતા માં સ્વામી વિવેકાનંદ વિશે વકૃત્વ સ્પર્ધા ગીત રંગોળી પુસ્તક વિહંગાવલોકન અને પ્રદર્શન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ પ્રશિક્ષણાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..