Back

રાજુલા પાસે અકસ્માત 13 ને ઇજા

બ્રેકીંગ .......

રાજુલા ના ભેરાઇ ચોકડી પાસે અકસ્માત


રાજુલા ની 108 સમાચાર મલતા જ  તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી


સિમેન્ટ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત


ટેન્કર માં 13 જેટલા મુસાફરો મુસાફરી કરતા હતા જેને ગંભીર ઇજા પહોંચેલ છે


જેમાં કુલ 8 જેટલા મુસાફરો ને મહુવા સારવાર માટે ખસેડવામાં આવેલ છે 


દરેક ને જાણવા મળતી વિગત મુજબ સામાન્ય નાની મોટી ઇજા...


આ મુસાફરો છતરીયા થી વિસળીયા ગામે જતા હોવાનું અને તમામ મુસાફર મજુર હોવાનું જાણવા મળેલ છે


યોગેશ કાનાબાર

રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..