Back

ગણદેવી તાલુકાની ભાઠા ગામની પેટાચૂંટણીમાં પિન્ટુ બેન હળપતિ નો ભવ્ય વિજય

ગણદેવી તાલુકાની ભાઠા ગામની પેટાચૂંટણીનો જંગ શ્રી કુસુમબેન પટેલ અને પિન્ટુ બેન હળપતિ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ હતો મતગણતરી ખૂબ જ રસાકસી ભરી હતી પરંતુ અંતમાં 16 મત થી પિન્ટુ બેન હળપતિ નો વિજય થયો હતો આ બાબતે નવા ચૂંટાયેલા સરપંચ શ્રી પિન્ટુ બેન હળપતિ તેમજ ડેપ્યુટી સરપંચ શ્રી દિપકભાઈ પટેલ ગામના તમામ મતદાર ભાઈઓ નો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ગામના વિકાસના કાર્યો જેવા કે સ્ટ્રીટ લાઈટ બ્લોક પેવિંગ ઓવરાનાશેડ હળપતિ આવાસ જેવા અનેક કાર્યો માટે પ્રયત્નશીલ છે તેમજ ભાઠા ગામના વિકાસના કાર્યો માટે સતત પ્રયત્નશીલ છે તેમજ તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..