Back

સુરત: ટ્રેન નિ અડફેટ મા ભેસ્તાન નિ પાસે અેક વ્યક્તિ નુ મોત

તારિખ ૨૧/૦૧/૨૦૨૦ નારોજ ડિંડોલિ નવાગામ મા ગાયત્રિનગરમા રહેતા વસંત ઝંકે ઉ.૫૦  નુ રહસ્યમય સંજોગોમા ભેસ્તાન-ઉધના વચ્ચે રેલ્વે ટ્રેક પર ટ્રેન અડફેટે આવતા મ્રુત્યુ થયુ હતુ.વસંતભાઇ ના સંબધિ ના કહેવા પ્રમાણે વંસતભાઇ નુકોઇ કારણોસર દેવામા ડુબિ જવાથિ તેઅો ટેન્સન મા રહેતા હતા.તેથિ પણ બનિશકે  તેઅોઅે આપઘાત કરેલહોય.વસંતઝંકે મુળ મહારાષ્ટ્ર ના વતનિ હતા.અને ટેમ્પો ચલાવિ ગુજરાન ચલાવતા હતા.આબનાવઅંગેનિ તપાસ પાંડેસરા પોલિસ કરિ રહિછે