Back

મહેસાણા તાલુકાના આંબલિયાસણમાં વનિતા ગૃહ ઉદ્યોગની સાંસદ સભ્યશ્રી જુગલસિંહએ શુભેચ્છા મુલાકાત લીધી હતી

મહેસાણા તાલુકાના આંબલિયાસણ ગામના વતની જેઓ ચેતનસિંહ વનિતાગૃહ ઉદ્યોગ ચલાવે છે જેમાં કપડાં ધોવાનાં ડિટરજન્ટ પાવડર અને કપડાં ધોવાનાં સાબુ તેમજ વાસણ ધોવાના સાબુ અન્ય ચીજ વસ્તુઓનું ગૃહ ઉધોગ ચલાવી ને ઉત્પાદન કરે છે જેમાં આખા ગુજરાતમાં તમામ તાલુકાઓમા અજેન્સીઓ પણ ચાલુ કરેલ છે જેમાં આજરોજ સાંસદ સભ્ય શ્રી જુગલસિંહ ઠાકોરે આંબલિયાસન વનિતાગૃહ ઉદ્યોગની શુભેચ્છા મુલાકાત લીધી હતી જેમાં ચેતનસિંહ ઝાલા દવારા આવેલ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું ...રિપોર્ટર પ્રકાશકુમાર ઠાકોર

ઊંઝા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..