Back

રાજુલા સ્વ જેન્તીભાઈ નું બેસણું 23.01.2020

🙏સ્વ જેન્તીભાઇ દયાળભાઇ ડાભી🙏


તે ચંદુભાઈ તથા વલ્લભભાઈ ડાભી ના મોટા ભાઇ તેમજ અલ્પેશ ડાભી, મેહુલ ડાભી ના પિતાજી, મંજુલા બહેન બટુક ભાઇ ચૌહાણ, શોભના બેન અશ્વિન ભાઇ બાલધીયા ના ભાઇ.. ૨૦-૦૧-૨૦૨૦ ના રોજ રામચરણ પામેલ છે

તેમનુ બેસણુ  ૨૩-૦૧-૨૦૨૦ ગુરુવાર ૪ થી ૬ રાખેલ છે...

જય શ્રીકૃષ્ણ 🙏🙏


સ્થળ ડાભી બ્રધર્સ રાજુલા

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..