Back

અનુસૂચિત જાતિના શ્મશાન માંથી સ્ટ્રીટ લાઇટ્સની ચોરી

 ગોર ખીજડીયા રોડ, અમરેલી ગ્રામ પંચાયત ની હદ માં આવેલ અનુસૂચિત જાતિ ના શ્મશાન માંથી એટિવિટી  ની  રૂ. 20000 ના ખર્ચે લગાવવામાં આવેલ સ્ટ્રીટ લાઇટ્સ પૈકી અમુક લાઈટ્સો થાંભલા ઉપર ચડી ને અજાણ્યા વ્યક્તિ રાત્રિ ના સમયે ચોરી ગયેલ...

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..