Back

પાંડેસરા પોલિસ દ્વારા બાતમિ ના આધારે મોબાઇલ ચોર જડપાયો

મળતિ માહિતિ મુજબ પાંડેસરા પોલિસને મળેલ બાતમિ નેઆધારે અેક ઇસમ ચોરેલ મોબાઇલ વેચવા જતા કુલ ૬૭.૪૦૦ સાથે બાટલિ બોય પાસેથિ ઝડપિ પાડિ કાયદેસરનિકાર્યવાહી કરી હતી.

પાંડેસરા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એવી બાતમી મળી હતી કે એક ઈસમ  સ્નેચિંગ કરેલ મોબાઈલ વેચવા માટે ભેસ્તાન થિ બાટલી બોય તરફ એક બાઈક મારફતે જઈ રહ્યો છે.ચોક્કસ બાતમીના આધારે બાટલિબોય અાગળ વોચ ગોઠવી વડોદ ગામના આવાસમાં રહેતા રાકેશ ઉર્ફે (બટકા)બબનરાવ પાસવાનને ઝડપી પાડી રાકેશ પાસેથી અલગ અલગ કંપનીના પાંચ મોબાઇલ તથા બાઇક સાથે કુલે રૂપિયા ૬૭.૪૦૦ નો મુદ્દામાલ ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી