Back

આહવાના રંગઉપવન ખાતે સંગીતની શુરાવલી વોઇસ ઓફ ડાંગ સિંગીગ

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંગીતના સૂર વોઇસ ઓફ ડાંગ સિઝન ૩ નું આયોજન કરવામાં આવ્યું.

વોઇસ ઓફ ડાંગ ના ત્રીજો કાર્યક્રમ અતિ સફળતા મેળવી આમંત્રિત મહેમાનો તેમજ સંગીત પ્રેમીઓ નો પણ ગત વર્ષ કરતા વધારો જોવા મળતા સંગીતકારોમાં પણ વધારે જુશો જોવા મળ્યું હતું ત્યારે દર્શકો એ ઝુુમી ઉઠ્યા હતાં અને સંગીત તાલે મોડી રાત સુધી સંગીતમય મજા માણી હતી


ગુજરાત ના છેવાડે ડાંગ જિલ્લો જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના સ્વપ્ન સ્વરૂપ ખેલમહાકુંભમાં આપણાં આ ડાંગ જિલ્લાના વિધાર્થીઓ ભારત દેશમાં ખેલ પ્રતિયોગીતામાં માંથી પોતાના અંદર છુપી શક્તિઓ ને બાહર લાવી આજે ડાંગ ગુજરાત તેમજ ભરતદેશનું નામ રોશન કરી ગુજરાતને ગોરવવન્તિત કરી રહ્યા છે એવા ડાંગ માંથી શ્રી ગોલ્ડનગર્લ તરીકે ની ઓળખ મેળવી ભારતનું નામ રોશન કરતી સરીતા ગાયકવાડ , ડાંગ એક્સપ્રેસ ના નામે ઓળખાતા દોડવીર મુરલી ગાવીત રમત ગમત, તેમજ ફિલ્મી કલાકારો બાદ

સંગીત "સા રે ગા મા પ ધ ની સા " ,ના સુર તાલે કોકીલ કંઠ સંગીત ક્ષેત્રે પણ ડાંગ ના સંગીતકારો ને મહત્વનું સ્થાન આગવી ઓળખ મળે.એવા પ્રયાસો સાથે ડાંગના સંગીત પ્રેમી આગેવાન અને મીડિયા તંત્રી તરીકે આગવી સ્થાન ધરાવનાર શ્રી રામુભાઈ મહાલા અને વિનોદભાઈ તેમજ નવ વિકાસ આદિવાસી ચેરીટેબલ ટ્રષ્ટ ના આગેવાનો ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમ ને સફલ બનાવ્યો હતું વોઇસ ઓફ ડાંગ એક સિગિંગ ટેલેન્ટ જેમાં કોકિલ કંઠી સંગીત સંગીતકાર સુર ના સથવારે આમ પ્રજાને ઝુમાવનાર સંગીતકારો ને નિર્ણાયકો ના હસ્તે શિલ્ડ , ટ્રોફી તેમજ પ્રોત્સાહન ઇનામો આપી નવાજવામાં આવતાં ગ્રામજનો આમંત્રિત મહેમાનો તાળીઓ ના ગડગડાટ થી વધાવી લીધા હતાં તેમજ મનમુકી પ્રોત્સાહન રોકડ ઇનામો નામ જાહેર કરતા સંગીતકારો નો જુશો બેવડાયો હતો વોઇસ ઓફ ડાંગ ને સફળ બનાવનાર દાતાશ્રીઓ અલ્લારખુભાઈ વાપી, વિક્રમ રાઠોડ વાપી, પ્રવીણભાઈ મોગ્યા વાપી, હેરંબા ઇન્ડસ્ટ્રીઝ વાપી, રાધે ઇન્ડસ્ટ્રીઝ વાપી, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાપી એ મહત્વ નો ફાળો પ્રદાન કર્યો હતો. તેમજ આહવા નગર ના (તાલુકા પ્રમુખ) નરેશભાઈ ગવળી, આર.એમ. પટેલ (આર.એફ ઓ ), શ્રદ્ધા હોસ્પિટલ આહવા, નયનભાઈ પંચાલ (આહવા પેટ્રોલપંપ) આયુર્વેદિક ફાર્મસી , યુનિટી કન્સ્ટ્રકશન (માજી બાંધકામ અધ્યક્ષ) સુરેશભાઈ ચૌધરી,એમ.સી.ભૂંસારા સાહેબ (ડી.ઓ. ડાંગ), મંગળભાઈ ગાવીત (એમ.એલ.એ ડાંગ),અનંતભાઈ પટેલ(એમ.એલ.એ.વાંસદા),હરેશભઈ બચ્છાવ (જિલ્લાઉપપ્રમુખ), પ્રશાંતભાઈ બોરસે, સામાજીક કાર્યકર નંદુભાઈ બદાણે, પ્રફુલભાઈ નાયક,સ્નેહલભાઈ ઠાકરે, (મંડળી પ્રમુખ) રાજેશભાઇ ગાવીત,તેમજ (સુરત એડવોકેટ) ગુણવંતભાઈ પટેલ, મનોજ પરમાર સુરત,ધ વુમેન્સ વેલ્ફેર ટ્રસ્ટ અંકલેશ્વર, હાર્દિક ચાઈનીઝ રેસ્ટોરન્ટ, એ1 ફાસ્ટ ફૂડ આહવા, તેમજ જય જલારામ સખી મંડળ આહવા નો ફાળો મહત્વ નો રહ્યો હતો.

"આ વોઇસ ઓફ ડાંગ "કાર્યક્રમ ને નિહાલનાર ગ્રામજનો પણ સંગીત ના સથવારે ઝૂમી ઉઠ્યા હતાં મોડી રાત સુધી ડી.જે.ના સથવારે સંગીત ની મજા માણી હતી

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..