Back

ગણદેવીમાં બાળકોને પોલિયો પીવડાવવામાં આવ્યો

ગણદેવી શહેરમાં ગણદેવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલીયો રસીકરણ નો સવારે પાલિકા પ્રમુખ રમણભાઇ પટેલ અને માજી પ્રમુખ આશાબેન ટેલરના હસ્તે નોડલ ઓફિસર ડોક્ટર મેહુલ ડેલિવાલા ના સીધા માર્ગદર્શન હેઠળ પ્રારંભ કરવામાં આવ્યો હતો નગરના બાળકોને તેમની માતાઓ એ વહેલી સવારથી જ પોલિયો રસી પીવડાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર અને તાલુકા હેલ્થ સેન્ટરના તબીબ ઓફિસરે નગરમાં વિવિધ સ્થળોએ પોલિયો પીવડાવો માટેની વ્યવસ્થા કરાઇ હતી

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..