Back

હળવદના ઈશ્વર નગર ગામે પ્રીમિયમ લીગ ipl ટેનિશ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન -2 આજે ત્રીજો દિવસ

રિપોર્ટર સુરેશ સોનગરા હળવદ


હળવદના ઈશ્વર નગર ગામે પ્રીમિયમ લીગ ipl ટેનિશ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન -2   આજે ત્રીજો દિવસ

હળવદના ઈશ્વર નગર ગામે પ્રીમિયમ લીગ ipl ટેનિસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન - 2 આજે ત્રીજા દિવસે પરિક્ષિત ઇલેવન v એલસીબી મોરબી અને ગણેશ ઇલેવન v સ્કાઇ ઇલેવન વચ્ચે ક્રિકેટ મેચ ખેલાયો જેમાં પહેલા મેચમાં એલસીબી મોરબી ટીમે સ્કાય ઇલેવન ઈશ્વર નગર હાર આપી હતી એલસીબી ઇલેવન મોરબી ટીમ ના પ્લેયર દશરથસિંહ 51 રન બનાવ્યા હતા મેન ઓફ ધ મેચ જાહેર કર્યા આયોજક તરફથી ઈશ્વર નગર ગામ ના અશ્વિનભાઈ સરપંચ દ્વાર મેન ઓફ ધ મેચ ની ટોફી અર્પણ કરવામાં આવી ipl ટુર્નામેન્ટ માં ક્રિકેટ રસિયા અને પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મીડિયા પત્રકાર સાથેની વાતચીતમાં આયોજક અશ્વિન ભાઈ સરપંચ જણાવ્યું નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 50થી વધારે ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી 


હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..