Back

ગીર સોમનાથ જીલ્લા ની મગરા ક્રીકેટ ટીમ બેંગકોક ખાતે ઇન્ટરનેશનલ ક્રીકેટ ટુનાઁમેન્ટ મા જોડાઇ.....

સૌરાષ્ટ્ર ની ચેમ્પિયન  મગરા ક્રિકેટ ક્લબ બેંગકોક ખાતે  આર.બી.એસ.સિ ક્લબ દ્વારા રમાતી ઇન્ટરનેશનલ સિક્સ એન્ડ સાઈડ ક્રિકેટ  ટુર્નામેન્ટ રમવા માટે જઈ રહી છે જે ટુર્નામેન્ટમાં આખા વર્લ્ડ ક્રિકેટ ટીમ ભાગ લે છે તેમાં  મગરા ક્રિકેટ ક્લબ ૨૦૦૫ થી આમંત્રણ મળી રહ્યુ છે .આ ટુર્નામેન્ટમાં મગરા ક્રિકેટ ક્લબ ૫ વાર  ચેમ્પિયન થયેલ  છે વર્ષ ૨૦૦૯ માં વર્ષે,   ૨૦૧૩ માં વર્ષે , ૨૦૧૪ ના વર્ષે,  માં ૨૦૧૮ માં  અને   ૨૦૧૯ વર્ષ માં ટોટલ અત્યાર સુધી ૫ વખત  ચેમ્પિયન થયેલ છે .  આપણાં દેશ ભારત તેમજ ગુજરાત તેમજ  સૌરાષ્ટ્ર નું અને  ગીર સોમનાથ  ના  વેરાવળ નું નામ રોશન કયુઁ  હતું. ત્યારે આ વર્ષે પણ ચેમ્પિયન થાય તેવી આશા રાખીએ છે . આ કિક્રેટ  ટીમમા    મન કુહાડા ( કેપ્ટન ) , 

જીતુભાઇ કુહાડા ( પટેલ ખારવા સમાજ,  વેરાવળ  ) , વિમલ ફોફંડી , 

ટીંકુ ફોફંડી ,  કમલેશ કુહાડા , જયેશ ચુડાસમા,   સંદીપ શિંગ,  સાતનામ સિંગ,   ડાનીશ ભાઈ,  પ્રવીણ ભાઈ, 

અયુબ ભાઈ ,  પ્રભુદાસ ભાઈ, ધનસુખ ભાઈ  , અજય ભાઈ ,

યોગેશ ભાઈ ,  વિજય ભાઈમુકેશ ભાઈ,  લલિત ભાઈ, 

જાવેદ ભાઈ, આસિફ ભાઈ પરેશ ભાઇ, હરેશભાઈ (લાલો)

હિતેન્દ્ર ભાઈ જાની, અને હિતેન્દ્રભાઈ જેઠવા  જોડાયા છે.  વાત કરવામાં આવે તો  આ મગરા ક્રીકેટ ટીમ  દ્રારા  વિશ્ર્વમા પોતાનો ડંકો વગાડી ચુકી છે  અને અનેક ઇનામો પ્રાપ્ત કરી ચુકી છે  ...


તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Mo..9638543251