Back

સુરતના કુખ્યાત ગેંગસ્ટર વસીમ બિલ્લા નો નવસારીમાં મર્ડર થયુ

સુરતના કુખ્યાત ખંડણીખોર વસિમબિલ્લા ની ગેંગવોર સુરતથી નવસારી સુધી પહોંચી સુરતના વસિમબિલ્લા મારામારી ધાકધમકી આપવિ અને ખંડણીમાં પોલીસ દ્વારા ને તડીપાર કરતાં તે સુરતથી નવસારી રહેવા લાગ્યો હતો.જિમ કરી બહાર નીકળતા પોતાની ગાડી નંબર GJ21CA9097 બેસતાનિ સાથેજ વસિમ બિલ્લા પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું.જે ફાયરિંગમાં વસી બિલ્લા નુ  મોત થયું હતું.જેની તપાસ નવસારી પોલીસ કરી રહી છે