Back

અમરેલી જીલ્લા તેમજ બાબરા તાલુકા નું ગૌવર.

અમરેલી જીલ્લા તેમજ બાબરા તાલુકા નું ગૌવર.


બાબરા.

          યોગ સ્પોર્ટસ ટ્રસ્ટ ફાઉન્ડેશન ઓફ ઈન્ડીયા આયોજીત રાટ્રીય યોગ ચેમ્યનશીપ-૨૦૧૯ નું તાજેતર માં મધ્યપ્રદેશના ઉજ્જેન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમા વિવિધ રાજ્યો માં થી ૨૪૦ યોગસન પ્લેયર્સઓએ ભાગ લીધો હતો જેમાં પાંચ વર્ષથી ૭૧ વર્ષ સુધી ના વયજુથ ના ભાઈઓ-બહેનો એ ભાગ લીધો હતો જેમા અમરેલી જીલ્લા ના બાબરા તાલુકા ના કુંવરગઢ ગામના વતની શ્રી પરશોતમભાઈ લાલજીભાઈ ભાયાણી એ તેમના તમામ સ્યર્ધકો માં સૌથી મોટી વયે એટલે કે ઉ.વ.૭૨ વર્ષ યુવાનો ને શરમાવે તેવી સ્ક્રુર્તિ સાથે બે ગોલ્ડમેડલ પ્રથમ નંબર પ્રપ્ત કરતા બાબરા તાલુકા ના નાના એવા કુંવરગઢ ગામનું અને અમરેલી જીલ્લા નું નામ રોશન કરેલ છે. આ સ્પર્ધકે આગાઉ ખેલ મહાકુંભ અને રાસગરબા જેવી સ્પર્ધાઓ માં પણ ખુબજ રસ પુર્વક ભાગલે છે. ત્યારે આજના યુવાનો આ વડીલ પાસે પ્રેરણા લેવી જોઈએ આ સ્પર્ધા માં ભાગ લેવા માટે કુંવરગઢ ગામની શાળા ના આર્ચાર્ય શ્રી અતુલભાઈ નાકરાણીએ પુરતી મદદ પણ કરી હતી.


રીપોર્ટર:

રાહુલ ડી. પરમાર

(બાબરા)

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..