Back

સુરત નવસારીના લોકસભાના સાંસદ સીઆર પાટીલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતા ફરિયાદ થઈ

 સુરત નવસારી લોકસભાના સાંસદ સિ.આર પાટીલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થતાં  સાંસદ સીઆર પટેલ દ્વારા પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરાઇ.

સુરત નવસારી લોકસભાના સાંસદ સી.આર પાટિલ નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક  કોઈ અજાણ્યા  હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું તેવી વિગતો બહાર આવવા પામી હતી.પોતાનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થવા નિ  જાણ થતાં પોતે સાંસદ સિ.આર પાટિલ  દ્વારા લેખિત માં સુરત પોલીસ કમિશ્નર ને ફરિયાદ કરાઇ હતિ.અનેતાત્કાલિક તપાસ કરાય એવી માંગ કરાઇ હતી.અજાણ્યા હેકર્સ દ્વારા સાંસદ સિ.આર પાટિલ ના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બિભત્સ કોમેન્ટ કરતાં સિ.આર પાટિલ માટે એક ચિંતાજનક વિષય બન્યો હતો.સોશિયલ મીડિયા જેટલું ફાયદાકારક તેનું નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યું છે જ્યારે સાંસદ નુ એકાઉન્ટ હેક થઇ શકે તો સામાન્ય માણસ નુ એકાઉન્ટ હેક થાય તો અે એક સામાન્ય બાબત ગણાઈ રહી છે