Back

નહેરુ યુવા સંગઠન દ્વારા રસાણા ખાતે સાઇકલ રેલી નું આયોજન કરવામાં આવ્યું.


 બનાસકાંઠા...

રિપોર્ટર. કમલેશ રાવળ. ડીસા

આજ રોજ  રસાણા ગામ ની પ્રા શાળા અને  હાઈસ્કુલ મા નેહરુ યુવા કેન્દ્ર સંગઠન પાલનપુર (ભારત સરકાર ખેલ મંત્રાલય)દ્વારા # FIT INDIA MOVEMENT# અંતર્ગત સાઈકલ રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમા રાષ્ટ્રીય યુવા કાયઁકર સાગરભાઈ દેસાઈ  તથા શાળા ના આચાર્ય શ્રી , સ્ટાફગણ  અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં સાઈકલ રેલીમા ભાગ લઈ કાયઁક્રમ ને સફળ બનાવ્યો

ડીસા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..