Back

સોમનાથ મંદિર ખાતે, સોમનાથ ફોટોગ્રાફર એસોશિએશન ની માંગણી ને સ્વીકાર

 મંદિર પરિસરમાં ફોટોગ્રાફ માટે ટ્રસ્ટ તેમજ પોલીસ વિભાગ ની સ્વીકૃતિ થી જગ્યા ફાળવેલ હતી. તે જગ્યા ફોટોગ્રાફી માટે આજે ખુલ્લી મૂકી હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા  મંદિર સુરક્ષા નાયબ પોલીસ અધિક્ષક ઉપાધ્યાય સાહેબ, કોળી સમાજ ના પટેલ કાનભાઈ બામાણિયા, વેરાવળ લોહાણા કારોબારી સભ્ય રાજુભાઈ કાનાબાર, વગેરે રામભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.*


તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Mo. 9638543251