Back

ભરૂચની નિઝામા બાઈકર્સ કલબ દ્વારા આગામી તા 26 મી ના રોજ શુકલતીર્થ ખાતે રકતદાન કરવાનું આયોજન કરવામાં આવશે

નિઝામા બાઈકર્સ કલબ દ્વારા અવારનવાર સામાજીક સેવાકીય કાર્યોનું આયોજન કરાતું આવ્યું છે આગામી 26 મી જાન્યુઆરીના રોજ શુકલતીર્થના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન બ્લડ બેન્ક સિવિલ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવ્યું છે આ રકતદાન શિબિરમાં સ્વૈચ્છીક રકતદાતાઓ મોટી સંખ્યામાં રકતદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે 

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..