Back

બાલક્રિષ્ના વિદ્યાપીઠ માં મહાકલા કુંભ યોજાયો

રાજુલા બાલ ક્રિષ્ના વિદ્યાપીઠમાં યોજાયો મહા કલાકુંભ


રાજુલા શહેરમાં આવેલી બાલકૃષ્ણ વિદ્યાપીઠમાં બે દિવસીય તાલુકા કક્ષાનો મહાકુંભ યોજાયો આ મહાકુંભમાં આમંત્રિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂક્યો જેમાં રાજુલા શહેર ના નામાંકિત વ્યક્તિઓ તેમજ બાલકૃષ્ણ વિદ્યાપીઠના ટ્રસ્ટીઓ તેમજ બી.આર.સી.ભવન ના અધિકારી અજય ભાઈ તેમજ શહેર ના પ્રતિષ્ઠા આગેવાનો તેમજ રાજુલા શહેર ના તમામ પ્રિન્ટ મીડિયા તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકારોએ હાજરી આપેલ તેમજ  તમામ આમંત્રિત મહેમાનો  ફુલ પુષ્પ ગુચ્છ થી  આ ટ્રસ્ટના કમિટીઓ દ્વારા  સ્વાગત કરવામાં આવેલ આ તાલુકા કક્ષાના મહાકુંભમાં 168 જેટલી શાળાઓ એ રજીસ્ટર થયેલી જેમાં અલગ-અલગ જાતની 14 જેટલી કૃતિઓ સ્પર્ધકો દ્વારા રજુ કરવામાં આવેલ જેમાં કુલ ૧૧૨૭ સ્પર્ધકો રજીસ્ટર થયેલ જેમાં લોક નૃત્ય ગરબા રાસ સુગમ સંગીત તબલા હાર્મોનિયમ ભરતનાટ્યમ ચિત્રકલા વકૃત્વ સ્પર્ધા લોકગીત ભજન સંગીત લગ્ન ગીત એકપાત્ર અભિનય તેમજ નિબંધ જેવી અને કૃતિઓ આવેલ સ્પર્ધકોએ રજુ કરેલ બાલકૃષ્ણ વિદ્યાપીઠ રાજુલા શહેરમાં ખૂબ જ વિશાળ હોવાથી તેમજ સ્કૂલના ટ્રસ્ટી ગુણોના તમામ જાતના સાથ અને સહયોગ થી આ શાળામાં સરકારી કાર્યક્રમો તેમજ અને સ્પર્ધાઓ આ શાળામાં યોજવામાં આવે છે તેમજ હાલમાં જિલ્લાકક્ષાનો પ્રજાસત્તાક દિનની ઉજવણી રાજુલા શહેર પસંદ કરેલ હોય ક્યારે 26 મી જાન્યુઆરી પણ બાલકૃષ્ણ વિદ્યાપીઠ માં ઉજવણી કરવા માટે આ ટ્રસ્ટીઓએ જિલ્લા કલેકટરને પણ સાથ સહકાર આપવાની ખાત્રી આપે છે ક્યારે રાજુલા શહેર ની આ એક માત્ર શાળા કે જે શિક્ષણ ને ખુબ જ અગ્રીમતા આપી ને તમામ પ્રકારના કાર્યક્રમો માટે આ ટ્રસ્ટી ગણ સહમત હોય છે ઉપરોક્ત કાર્યક્રમમાં પ્રમુખશ્રી જેન્તીભાઈ લાખણોત્રા ટ્રસ્ટીશ્રી ભગવાનભાઈ રામ તેમજ ટ્રસ્ટી શ્રી જયેશભાઈ રામ તેમજ આચાર્યશ્રી પરેશભાઈ હડિયા તેમજ સ્ટાફ પૂરતો સહકાર આપેલ ...


યોગેશ કાનાબાર

રાજુલા

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..