Back

બ્રેકિંગ ન્યુઝ :મોડાસા મેઘરજ રોડ પર હિટ એન્ડ રનની ઘટના

મોડાસામાં  જીઈબી ના કર્મચારી નું અજાણ્યા વાહને મારી ટક્કર

વાહનના ટક્કરથી ઘટનાસ્થળે જ મોત મૃતક માલપુર જીઇબી માં  ફરજ બજાવતો હતો ક્લાર્ક ની ફરજ

મૃતક મેઘરજના રેલ્લાવાડાના ગેડ ગામનો રહીશ છે

મોડાસા મેઘરજ રોડ પર થયો અકસ્માત

૫૬ વર્ષીય ખરાડી ભીમાભાઈ જીવાભાઈ નુ અકસ્માત માં મોત

મોડાસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી

અહેવાલ 

વાત્સલ્ય ન્યુઝ મેઘરજ 

 રિપોર્ટર- ભરતસિંહ ઠાકોર 

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..